આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#FFC4
આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે.
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4
આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાં ધોઈ કૂકરમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી ૨ સીટી વગાડી બાફી લેવુ.ઠંડું પડે એટલે કૂકર ખોલી આમળાં કાઢી પીસ અલગ કરી લેવા.
- 2
હવે તપેલીમાં લઈને તેમાં ખાંડ એડ કરી બરાબર મિક્ષ કરીને ૧ રાત ઢાકી ને રાખો. બીજા દિવસે કોટનના કાપડ પર છૂટા છૂટા મૂકી બે ત્રણ દિવસ સૂકાવા મૂકો.
- 3
થઇ જાય એટલે ડબ્બામાં ભરી લો. મુખવાસ માટે તૈયાર છે.
- 4
નોટ - આમળાં બાફતા જે પાણી નીકળે છે તે અને ખાંડ મિક્સ કરી ને આમળા કાઢતા જે પાણી વધે છે તેનો શરબત બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
-
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela -
આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે. Ila Naik -
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
#GA4#Week11#amlaઆમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Vidhi V Popat -
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia -
આમળા ની સબ્જી(Amla sabji recipe in Gujarati)
#GA4#Week11આમળા વિટામિન સી થી ભરપૂર છે આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, મુખવાસ ના સ્વરુપ માં વધારે થતો હોય છે આમળા ની સબ્જી ખુબજ ટેસ્ટી લાગે છે . Bhavini Kotak -
આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#આમળાં શરીર માટે ખૂબ જ જરૂરી છે. શિયાળા માં સરસ આવે છે.તેનો ઉપયોગ કરી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય. વાળ અને આંખો માટે ખૂબ જ ગુણકારી છે વિટામિન સી નો સ્ત્રોત એટલે આમળા.મોટા આમળાનો સ્વાદ તુરો હોવાથી બધાને ભાવે નહિ પણ રીતે મુખવાસ બનાવવાથી ખૂબ જ ભાવશે. Davda Bhavana -
આમળા કેન્ડી મુખવાસ (Amla Candy Mukhwas Recipe In Gujarati)
#FFC4#week4# cookpad gujarati# food festival kailashben Dhirajkumar Parmar -
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
#GA4#week11#આમળા શિયાળામાં કોરોના સામે લડવા આ કેન્ડી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.ઘણી એવી સામગ્રી થી બનાવેલ આમળા કેન્ડી પાચન માં અને બીજી ઘણી રીતે ઉપયોગી છે. Bindiya Prajapati -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
આથેલા આમળા(Pickle Amla recipe in Gujarati)
વિટામિન સી થી ભરપુર એવા, મોટાં , ખાટા આમળા બજાર માં આવવા લાગે એટલે હું આ રીતે આમળા બનાવી ને ટેબલ પર રાખું જેથી નાના મોટા સહુ હાલતા ચાલતા આમળાં ખાતા જાય... Sonal Karia -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati
આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Hetal lathiya -
આમળા કેન્ડી
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને આનાથી થતા ફાયદા-આપણી ઇમ્યુનિટી પણ વધે છે અને વિટામિન સી મળે છે. Falguni Shah -
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
આમળા નો સંભારો (Amla Sambharo Recipe in Gujarati)
આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળે છે અને તે સ્કિન માટે,વાળ માટે ખૂબ જ લાભદાયક છે. જેને આમળા એમનેમ ખાવામાં નથી ભાવતા તે આમળા નો સંભારો કરીને ખાય તો તેને જરૂર જરૂરથી ભાવશે. Varsha Monani -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
-
સ્વીટ આમળા (Sweet Amla Recipe in Gujarati)
મુખ્યત્વે મુખવાસ નાં રૂપ માં ખવાતી આ વાનગી છે. ઘણા લોકો ખટાશ નાં ખાઈ શકતા હોય તો તેઓ આ રીતે આમળા ખાઈ શકે છે. સ્વીટ આમળા ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
આમલા કેન્ડી (Amla candy Recipe In Gujarati)
#Winter specialઆંબળા માં ભરપૂર વિટામિન સી હોય છે. જે શરીર માટે જરૂરી છે. શિયાળામાં સરસ આંમળા મળે છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો. Reshma Tailor -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16021833
ટિપ્પણીઓ (4)