આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

આમળા બીટ મુખવાસ #FFC4
ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it

આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આમળા બીટ મુખવાસ #FFC4
ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
  1. 500 ગ્રામઆમળા
  2. 2 નંગબીટ
  3. સંચળ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    આમળા ને બીટ ને છીણી લો

  2. 2

    પછી એક કપડાં પાર કે પેપર પર સુકવી દો 2 દિવસમાં સુકાઈ જશે

  3. 3

    ઉપર સંચળ તથા મીઠું નાખી મિક્સ કરી લો
    અને ઉપયોગમાં લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

Similar Recipes