આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

#FFC4
ગળ્યા આંબળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કિલોમોટા બનારસી આંબળા
  2. 2 કિલોખાંડ
  3. 1 ચમચો મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આંબળા ને કાપા પાડી 1 રાત મીઠા ના પાણી માં રાખી દો.સવારે પાણી માંથી બહાર કાઢી કુકર મા 1 સિટી બોલાવી બાફી લેવા.

  2. 2

    ઠંડાં પડે એટલે બધી ફેશી છુટી કરવી પછી એક ઊંડા વાસણ માં ખાંડ અને આંબળા નાખી 3 દિવસ રાખવા.પછી બધી ચાસણી નિતારી તાપે મૂકવા.બરાબર સુકાય પછી ડબ્બા માં ભરી 1વર્ષ સુધી સ્ટોર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes