આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળા
  2. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમળા ને ધોઈ લો. ત્યાર બાદ લાંબી પાતળી ચીરીયો માં કાપી લો.

  2. 2

    હવે એક બાઉલ માં લઈ લો. તેમાં મીઠું નાંખી ને એક દિવસ રહેવા દો. જેથી આમળા બરાબર મીઠા વાળા થઈ જાય.

  3. 3

    હવે આમળા ને તાપ માં સુકવી દેવા. રાત્રે ઘર માં લઈ લેવા જેથી કાળાં ના પડી જાય. બીજા દિવસે ફરી તાપ માં મૂકી દેવા. આવી રીતે બરાબર સુકવી લેવા.

  4. 4

    તો તૈયાર છે આખું વરસ સુધી ખવાય એવા આમળા નો મુખવાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes