પેન કેક(Pan cake recipe in Gujarati)

Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૨દળેલી ખાંડ
  3. ૪ ચમચીમિલ્ક પાઉડર
  4. ૧/૨બેકિંગ પાઉડર
  5. ૧ ચમચીમધ
  6. વેનીલા અેસેન્સ
  7. દુધ
  8. ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૧૦મ
  1. 1

    સૌ પ્રથમ અેક બાઉલમાં ઘઉંનો લોટ,અને બધી સામગ્રી મિક્સ કરી બેટર તૈયાર કરો

  2. 2

    પછી એક પેનમાં થોડું તેલ ચોપડી થોડુ બેટર નાખી પેન કેક તૈયાર કરો

  3. 3

    પછી ચોકલેટ મેલ્ટ કરી ચોપડી ડોરા કેક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

Similar Recipes