ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1/2 કપમેંદો
  2. 1/4 કપદૂધ
  3. 1/4 કપમિલ્ક પાઉડર
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1 ચમચીમધ
  8. 5ટીપા વેનીલા એસેંસ
  9. 1/4 ચમચીતેલ લોઢી પર લગાવવા
  10. ૪ ચમચી ન્યૂટેલા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક બાઉલમાં બધી જ સામગ્રી મિકસ કરી દો.

  3. 3

    તેમાં બેકિંગ પાઉડર અને સોડા ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં મધ અને વેનીલા એસેંસ પણ એડ કરી દો.

  5. 5

    ત્યારબાદ દૂધ ઉમેરી બેટર તૈયાર કરી લો.

  6. 6

    હવે લોઢી પર તેલ મૂકી તેને ટીસ્યુ પેપરથી લૂછી તેના પર બેટર પાથરી દો.

  7. 7

    તેને બીજી બાજુ પલટાવી દો.

  8. 8

    થોડા ઠંડા થાય એટલે વચ્ચે ન્યૂટેલા લગાવી બન્ને પેનકેકને બંધ કરી દો.

  9. 9

    તૈયાર છે. ડારા કેક.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes