મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)

Bina Talati @Bina_Talati
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લો. એ વાસણ ને ઘી થી ગ્રીસ કરી લો. ત્યારબાદ વાસણ માં દૂધ ગરમ કરવા મુકો.
- 2
દૂધ ને ઉભરો આવે પછી હલાયા કરવું જેથી દૂધ ચોટે નહીં. દૂધ ઉકળે ને જાડું થાય એટલે એમાં ખાંડ નાખો.
- 3
પછી તેને નીચે ઉતારી પહેલા કઢાઈ લઇ થોડું ઘી લઇ મખાના શેકો. ક્રીમ થાય ત્યાં સુધી મખાના શેકો. પછી માખના ક્રશ કરવા. ક્રશ કરેલા મખાના નાખો. પછી થોડીવાર તેને રહેવા દો. પછી ગેસ બંધ કરો.
- 4
માખના ની બાસુંદી તૈયાર. બાસુંદી ઠંડી પડે એટલે એમાં ઈલાયચી પાઉડર નાખો. બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને કેસર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
-
-
-
મખાના અને વરમિસિલિ ખીર
#WS4#Week4#meethi receive#winter special challenge#cookpadindia#cookpadgujarati મીઠી રેસિપી માં તો બહુ બધી વાનગી બને છે અને હું બનાવું છે આજે મખાના અને વરમિસિલિ ની ખીર બનાવી જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Alpa Pandya -
-
રાજગરા નો ડ્રાયફુટ શિરો(Dryfruit Shiro Recipe in Gujarati)
શિયાળા માં ઘી અને ડ્રાયફૂટ હેલ્થી કહેવાય. ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારા.#SS Richa Shahpatel -
-
-
મખાના ખીર
#ફરાળીમખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે.મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. Kalpana Parmar -
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
-
મખાના ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaમાખાના આપડા સ્વાસ્થ્ય માટે બહુ સારા હોય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. વ્હાઈટ લોસ માટે ખુબજ ઉપયોગી હોય છે. અને હદય ની બીમારી માંથી પણ બચાવે છે. આજે મે ૧ ખુબજ ક્રિસ્પી અને હેલ્થી મખાના ચેવડો બનાયો છે જે નાના મોટા બધાને ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ના દિવસે ઠંડુ ખવાય છે. એટલે એ દિવસે લોકો દૂધ માંથી બનતી વાનગી બનાવે છે. અમે બાસુંદી બનાવીએ છે. Richa Shahpatel -
મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
#GA4#Week13મખાના હેલ્થ માટે ખૂબ જ સારા . તેની ન્યુટ્રીઅન્ટ્સ વેલ્યુ ખૂબ જ સારી છે તેમજ ગમે તે સમયે ઇન્સ્ટન્ટ બનાવી શકાય... Ranjan Kacha -
-
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
-
-
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209382
ટિપ્પણીઓ