મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

#FFC5
ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5
ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને બટાકાને બાફી લો પછી બટાકાને હાથથી મેશ કરી લેવા
- 2
ઘઉંનો લોટ અને મેંદો લઈ તેમાં હાથ થી ક્રશ કરી અજમો અને મીઠું અને મુઠી પડતું મોણ નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેવો 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવું પછી તેના એકસરખા લુઆ બનાવી લેવા.
- 3
હવે એક પહોળા વાસણમાં વટાણાં અને બટાકા લઈ તેમાં ખાન્ડેલા આખા ધાણા જીરું,તજ,લવિંગ, મરી હળદર ધાણાજીરું પાઉડર સ્વાદ અનુસાર મીઠું સમારેલી કોથમીર નાખી બરાબર હાથેથી મિક્સ કરી માવો તૈયાર કરી લો.
- 4
હવે રોટલી વણી (બહુ જાડી કે બહુ પાતળી નહીં એવી વણવી) અને ફરમા માં એ રોટલી ગોઠવવી.
- 5
હવે બનાવેલ મસાલા માથી ૧ ચમચી મસાલો તેમાં નાખી કિનારી ફરતે પાણી લગાવી ફરમો બંધ કરી વધારાનો લોટ કાઢી સમોસા તૈયાર કરી લેવા.
- 6
હવે તેલ ગરમ કરી મીડીયમ થી સ્લો ફલેમ પર બધા સમોસા લાઈટ બ્રાઉન રંગના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.
- 7
તો તૈયાર છે મટર સમોસા તેને લીલી ચટણી તેમજ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે.
Top Search in
Similar Recipes
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7#pattisamosaમારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે. Palak Sheth -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
-
-
-
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
-
આલુ મટર પટ્ટી સમોસા(Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#KS6 પટ્ટી સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે. તેમાં હંમેશા મૈંદા નો લોટ યુઝ કરવામાં આવે છે. તેમાં અજમો વાપરવો જોઈએ જેથી પચવામાં હલકું બને છે. તેનો આકાર અને કદ સ્થળે સ્થળે બદલાય છે. પોલાણ માં મસાલો ભરીને બનાવાય છે. પટ્ટી સમોસા એકદમ ક્રિસ્પી બને છે. અહીં બટાકા અને વટાણા નો ઉપયોગ કર્યો છે. જેને અમારા ઘરમાં દરેક ને ખૂબ જ પસંદ છે. Bina Mithani -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ (18)