ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)

#FFC5
આ પોહા ઇન્દોર માં વરાળ માં બનતા હોય છે અને ત્યાં એક જીરાવન મસાલા બનાવવા માં આવે છે તે આ પોહા નો સ્વાદ વધારે છે.
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5
આ પોહા ઇન્દોર માં વરાળ માં બનતા હોય છે અને ત્યાં એક જીરાવન મસાલા બનાવવા માં આવે છે તે આ પોહા નો સ્વાદ વધારે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પોહા ને હલ્કા હાથે બરાબર ધોઈ લો.
- 2
હવે પોહા માં હળદર, મીઠું અને ખાંડ મિક્સ કરો.
- 3
હવે 1 તપેલામાં માં પણી ગરમ કરો. તેના પર તેલ લગાવેલ ચારણી મુકો. તેમાં પોહા ને ફેલાવો. ઢાંકણ ઢાંકી ને 10 થી 15 મિનિટ અથવા પોહા નરમ થાય ત્યાં સુધી વરાળ માં પકાવો.
- 4
ત્યાં સુધી 1 કડાઈ માં તેલ ગરમ કરી આદુ, મરચા અને સુકા મરચા ઉમેરો. બટાકુ અને તેના ભાગ નું મીઠું અને હળદર ઉમેરો અને મિક્સ કરો.
- 5
બટાકુ થોડું ફ્રાય થાય એટલે તેમાં થોડું પાણી ઉમેરો અને નરમ થવા દો.
- 6
વરાળ માં પાકેલા પોહા ને કડાઈ માં ઉમરો.
- 7
લીંબુ અને જીરાવન મસાલો અથવા ચાટ મસાલો ઉમરો અને 1 મિનિટ માટે પાકવા દો.
- 8
પોહા ને સર્વિંગ પ્લેટ માં લઇ ડુંગળી અને સેવ બુંદી ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
ચટપટા આલુ પોહા(chatpata aloo poha Recipe in Gujarati)
#ફટાફટઆલુ પોહા મારા ઓલ ટાઇમ ફેવરિટ છે. TRIVEDI REENA -
-
ઇન્દોરી વરાળીયા પૌવા(Indori steam Poha recipe in Gujarati) (Jain)
#FFC5#WEEK5#INDORI_POHA#STEERT_FOOD#MORNING_BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI#HEALTHY ઇન્દોરી પૌંઆની ઇન્દોર ની પ્રખ્યાત એક વાનગી છે. જે તમને તેની દરેક ગલીમાં જોવા મળે છે. હવે તો ઇન્દોર સિવાય પણ ઘણા બધા શહેરમાં સ્ટ્રીટ ford તરીકે indori poha જોવા મળે છે. આ પૌંઆ બનાવવાની મુખ્ય પદ્ધતિ માં બીજા કરતા અલગ પડે છે કે આ પૌંઆ સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વિશિષ્ટ પ્રકારનો જીરાવન કરીને મસાલાનો ઉપયોગ થાય છે. સ્ટીમ કરવાની પદ્ધતિ થી મુખ્ય ફાયદો એ રહે છે કે વારંવાર આવતા ગ્રાહકો માટે તવા ઉપર ગરમ કરવા પડતા નથી. જેથી તે ચવડ થઇ જતા નથી. આ પદ્ધતિથી પણ બનાવીએ તો એકદમ ખીલેલા અને મુલાયમ રહે છે. તેમાં મનપસંદ ઉપરથી ટોપિંગ સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda -
-
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
ઇન્દોરી પોહા
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Krupa Kapadia Shah -
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
ઇન્દોરી પોહા
#goldenapron2#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે. Namrata Kamdar -
બટાકા પોહા (Bataka Poha Recipe In Gujarati)
Sunday special break fast khata,mitha બટાકા પોહા Heena Chandarana -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે. Jyoti Joshi -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
-
-
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
-
આલુ પોહા કટલેસ (Aalu poha cutlets Recipe in Gujarati)
#ફટાફટ અત્યારે સાંજે શુ બનાવું એ સમજાતું ન હતું. તો બટાકા પોહા ના ઓપસન માં મને કટલેસ બનાવવા નો વિચાર આવ્યો. તો એકદમ અને ખૂબ જ ઓછા ઘટક થી ફટાફટ બનતી કટલેસ બનાવી છે. જે બધા ને ભાવશે. તો તમે પણ ચોક્કસ બનાવો. આલુ પોહા કટલેસ. Krishna Kholiya -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (7)