ઇન્દોરી પોહા

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#સ્ટ્રીટ

#OneRecipeOneTree
#teamtrees

ઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.

ઇન્દોરી પોહા

#સ્ટ્રીટ

#OneRecipeOneTree
#teamtrees

ઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. મિક્સ કરવા માટે:
  2. 1 કપજાડા પૌંઆ
  3. 2 નાની ચમચીખાંડ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/4 નાની ચમચીહળદર
  6. વઘાર માટે:
  7. 1 મોટી ચમચીતેલ
  8. 1/4 નાની ચમચીરાઈ
  9. 1/2 નાની ચમચીવલયારી
  10. 5-6મીઠાં લીંબળા ના પાન
  11. 1લીલું મરચું ઝીણું સામારેલું
  12. 1મધ્યમ ડુંગળી ઝીણી સમારેલી
  13. સૂકા મસાલા:
  14. 1/8 નાની ચમચીસૂંઠ નો પાવડર
  15. 1/4 નાની ચમચીગરમ મસાલા પાવડર
  16. 1/4 નાની ચમચીલાલ મરચું પાવડર
  17. 1/4 નાની ચમચીધાણા જીરું પાવડર
  18. 1/4 નાની ચમચીશેકેલું જીરું નો પાવડર
  19. અન્ય સામગ્રી:
  20. 1 નાની ચમચીલીંબુનો રસ
  21. જરૂર મુજબ બીકનેરી સેવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટી ગરણી માં પૌંઆ લઇ 3-4 વાર પાણી થી ધોઈ નાખો. ધ્યાન રાખવું કે પૌંઆ આખા જ રહે.

  2. 2

    ધોઇલા પૌંઆ માં મીઠું, ખાંડ અને હળદર ઉમેરીને બરાબર મિલાવી લો.

  3. 3

    એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને વલયારી નાખો. રાઈ તતળે એટલે સમારેલી ડુંગળી, લીલા મરચાં અને મીઠાં લીંબડા ના પાન ઉમેરી દો.

  4. 4

    ડુંગળી ગુલાબી થાય ત્યારે એમાં બધાં સૂકા મસાલા ઉમેરી દો. બધું બરાબર મિલાવી લો.

  5. 5

    હવે ગરણી માં પૌંઆ છે એ મિશ્રણ ઉમેરી દો. 2-3 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો પછી ગૅસ બંધ કરી દો. હવે લીંબુનો રસ નાખી બધું બરાબર મિલાવી લો.

  6. 6

    પીરસતી વખતે ઝીણી સમારેલી ડુંગળી અને બીકનેરી સેવ સાથે પીરસો.

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes