ઇન્દોરી પૌઆ (Indori Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ને ધોઈ ને તેમાં હળદર મીઠું ખાંડ નાખી વરાળ માં થોડીવાર રાખી મુકવા
- 2
ત્યારબાદ તેલ મૂકી શીંગદાણા તળી લેવા પછી રાઈ જીરૂં લીમડા નો વઘાર કરવો પછી ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી
- 3
ત્યારબાદ તેમાં પૌઆ શીંગદાણા નાખી જીરાવન મસાલો નાખી લીંબુ નો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરવા
- 4
જીરાવન મસાલો બનાવવા માટે મરચું પાઉડર સંચળ ફુદીના પાઉડર હિંગ જીરૂં પાઉડર ચાટ મસાલો જાયફળ બધું બરાબર હલાવી મિક્સ કરી લેવો
- 5
ત્યારબાદ પૌઆ માં દાડમ ચવાણું ડુંગળી દ્રાક્ષ મસાલા બી ધાણાભાજી બધું નાખી મિક્સ કરી ઉપર ફરીથી જીરાવન મસાલો ભભરાવી ઇન્દોરી પૌઆ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
-
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5આ પોહા ઇન્દોર માં વરાળ માં બનતા હોય છે અને ત્યાં એક જીરાવન મસાલા બનાવવા માં આવે છે તે આ પોહા નો સ્વાદ વધારે છે. Komal Dattani -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
-
-
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે. Jyoti Joshi -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16015992
ટિપ્પણીઓ (7)