જીરા મસાલા ખાખરા (Jeera Masala Khakhra Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧ ચમચીજીરું
  3. ૨ ચમચીમરચાની ભૂકી
  4. ૧ ચમચીહળદર
  5. તેલનું મોણ
  6. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટ ચાળી લો. પછી તેલ અને બધા મસાલા ઉમેરી મિશ્ર કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ તૈયાર કરો. લોટને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  3. 3

    હવે લોટ માથી લુવા બનાવી લો અને રોટલી વણી લો. પછી તવા પર મુકી કોટન કપડાં થી દબાવી બંને બાજુએ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકી લો.

  4. 4

    તૈયાર છે જીરા મસાલા ખાખરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes