રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ એક વાસણમાં રાખો.તેની અંદર મરચું,મીઠું, હળદર અને તેલ તેમજ આદુ-મરચાં ક્રશ કરેલા નાખવા હોય તો નાખી શકો, બધું નાખી લોટ બાંધી લો.
- 2
લોટને દસ મિનિટ માટે ઢાંકીને રાખો. ત્યારબાદ તેમાંથી લુવા વાળી પૂરી બનાવી લો.
- 3
પૂરી વણાઈ જાય એટલે ગેસ ઉપર લોયા માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે બધીજ પૂરી તળી લો. તૈયાર છે મસાલાવાળી પૂરી...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
-
-
-
-
-
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14796319
ટિપ્પણીઓ (2)