મોતી વડા (Moti Vada Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
મોતી વડા (Moti Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 4 કલાક પલાળી રાખો. બટાકા ને બાફી ને મેશ કરી લો. શીંગદાણા નો ભૂકો કરી લો.
- 2
હવે બાફેલા બટાકા ના માવા મા બધા મસાલા, આદુ મરચાં ની પેસ્ટ, ખારી શીંગ નો ભૂકો, સાબુદાણા, નાખી મિક્સ કરીને ગોળ બોલ વાળી લો. થોડા સાબુદાણા અલગ રાખવા જેમાં વાળેલા બોલ રગદોળી ગરમ તેલ મા તળી લેવાં. સાબુદાણા ના લીધે ઉપર મોતી જેવો લુક આવશે. ચટણી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
-
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
સાબુદાણાના વડા (sabudana na vada recipe in Gujarati)
#GA4#Week3જયારે કંઈક ફરાળી બનાવવુ હોય પરંતુ રેગ્યુલર વાનગીઓ કરતાં અલગ ખાવા ની ઈચ્છા હોય ત્યારે સાબુદાણા ના વડા બેસ્ટ ઓપ્શન છે. મારા ફેવરિટ પણ છે. જે મારા મમ્મી પાસે હું શીખી. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038251
ટિપ્પણીઓ (10)