કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)

#GA4 #Week2
#cookpadindia
#cookpadgujrati
આપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2
#cookpadindia
#cookpadgujrati
આપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા કાચા કેળા ને છાલ સહિત વરાળે 15 મિનિટ બાફી લેવા.પછી તેની છાલ ઉતારી લો અને તેનો ભૂકો કરી માવો તૈયાર કરી લો.
- 2
હવે તૈયાર થયેલા માવા માં બધા જ મસાલા અને સીંગોડાં નો લોટ ઉમેરી દો અને પછી તેમાં પલાળેલા સાબદાણા ઉમેરી જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે તૈયાર કરેલા માવા માંથી નાના નાના આકાર ના ચપટા વડા તૈયાર કરો અને ગરમ તેલ માં સોનેરી રંગ ના તળી લો. તૈયાર છે કાચા કેળા ના મોતિવડા.મીઠા દહીં અને ફરાળી સોસ જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કેળા વડા (કાચા કેળાના વડા) (Banana Vada Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો લગભગ બધા બટાકા વડા બનાવતા હોય છે. પણ જૈન સમાજ માં કંદમૂળ ખવાતા નથી. તેથી તેઓ બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરે છે. તેઓ કાચા અને પાકા કેળાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. કેળા માંથી વિટામિન K,વિટામિન C અને વિટામીન B6 મળે છે. એ રીતે જોઈએ તો પણ કેળા આપણા શરીર માટે ઉપયોગી છે.#GA4#Week2 Vibha Mahendra Champaneri -
કાચા કેળાની ભાખરવડી (Raw Banana Bhakarwadi Recipe In Gujarati)
પરયુષણમાં અને શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય એવી ટેસ્ટી વાનગી ટ્રાય કરી. જૈન વાનગીમાં બટાકા, લીલા મરચા-આદુ , કોથમીર skip કરી શકાય. Dr. Pushpa Dixit -
કાચા કેળાની કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#Week2મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કોફતા બનાવવા માટે કર્યો છે અને એને ગ્રેવી સાથે બનાવવાથી તેનો ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે. Ankita Solanki -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
-
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
-
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
-
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (7)