રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા તેલ મીઠું અને પાલક ની પેસ્ટઉમેરીને મીકસ કરો જરૂર મુજબ પાણી ઉમેરો લોટ બાંધી લો એકસરખા લુઆ કરી લો તેલ ગરમ મૂકો પૂરી વણી ગરમ તેલ માં તળી લો દહીં સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી પાલક ની પૂરી
Similar Recipes
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
#Palakપાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
-
પાલક પૂરી (Palak poori Recipe in Gujarati)
#કુકબૂક દિવાળી માં એકનો એક નાસતો ખાઈને છોકરાઓ કંટાળી જાય છે. હું છોકરાઓ માટે લઈને આવી છું હેલ્થી અને ટેસ્ટી નાસતો. Dimple 2011 -
પાલક પૂરી
#સ્નેક્સ#માઇઇબુક#post1#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
પાલક ની પૂરી (Palak Poori Recipe In Gujarati)
#RC4Week 4Greenઘણા બાળકો પાલકની ભાજી એવું ખાવા નથી કરતા તો આ રીતે પૂરી બનાવીને પણ તેમને ખવડાવી શકાય છે , તમને આ રેસિપી ગમશે તમે પણ જરૂર ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
-
-
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
-
-
-
-
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
-
પાલક પૂરી (Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post6પાલક માથી દિવાળી માટે નવીન ટ્રાય કરી પાલક નાં ટ્વીસ્ટસૅ. થોડી મહેનત પડે પણ બને એટલે ખૂબ સરસ લાગે છે. Bansi Thaker -
-
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
-
-
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
-
-
પાલક પૂરી ગ્લુટેન ફ્રી (Palak Poori Gluten Free Recipe In Gujarati)
#RC4#Rainbowchallenge#લીલી રેસિપીપાલક પૂરીપાલક પૂરી ગ્લુટેન ફ્રી.પૂરી આપડા બધાને ગમે છે એમાં ઇજો ગ્લુટેન ફ્રી હોય તો tension ઓછું આપડે એને freely ખાઈએ.મેં એને જુવાર એને ઓટ્સ ના લોટ થી બનાવી છે Deepa Patel -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે. Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038187
ટિપ્પણીઓ