સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોઈલ બટાકાને છીણી લો. પલાળેલા સાબુદાણા ને હાથ થી છુટ્ટા કરી તેમાં લીંબુનો રસ અને કાશ્મીરી મરચું ઉમેરો.ફરાળી મીઠું અને બીજા મસાલા ઉમેરી મનપસંદ શેપ ના ગોળા વાળી લો.
- 2
સાબુદાણા ની ચીકાશ ને લીધે બાઈન્ડિંગ સરસ આવશે...ગોળાને સાઈડ પર રાખી ને તળવા માટે તેલ ગરમ કરવા મુકો.અને મસાલા દહીં તૈયાર કરો...દહીંમાં મેં ફરાળી મીઠું...દળેલી ખાંડ...જીરું પાવડર તેમજ કાશ્મીરી મરચું સ્વાદ પ્રમાણે ઉમેર્યા છે.
- 3
તેલ ગરમ થઇ જાય એટલે મધ્યમ ફ્લેમ પર વડા ગોલ્ડન બ્રાઉન તળી લો...બહારનું પડ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા તળાઈ ને તૈયાર છે મસાલા દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
-
-
-
-
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408673
ટિપ્પણીઓ (5)