મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને બટાકા બાફી લો.હવે એક પેનમાં તેલ મૂકી ડુંગળી સાંતળી વટાણા અને બટાકા ઉમેરી તેમાં બધા જ મસાલા ઉમેરી પુરણ તૈયાર કરો.
- 2
હવે ઉપર ના પડ માટે મેંદા ના લોટમાં મીઠું અને તેલનું મોણ ઉમેરી લોટ બાંધી લો.
- 3
હવે લોટ ની પૂરી વણી તેમાં પુરણ ભરી સમોસા ના મોલ્ડ માં સેઈપ આપી દો.ગરમ તેલમાં મીડીયમ તાપે ક્રીસ્પી તળી લો. તૈયાર છે મટર સમોસા. ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
-
-
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
-
-
-
-
More Recipes
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
- ઈન્દોરી પૌવા (indori poha recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16031266
ટિપ્પણીઓ