સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપતળવા ના સાબુદાણા
  2. 1 કપશીંગદાણા
  3. મરી પાઉડર
  4. સિંધાલું સ્વાદમુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તેલ ગરમ કરો તેમાં શીંગદાણા કડક થાય એવા તળી લો 1 બાઉલ માં કાઢી લો તેમાં સાબુદાણા તળી ને નાખો તેમાં સીંધવ મીઠું અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો તૈયાર છે સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes