ફરાળી પરાઠા (Farali Paratha recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
5 વ્યક્તિ
  1. 2 કપફરાળી લોટ (સ્વામિનારાયણ)
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીઅજમો
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1/2 વાટકીકોથમીર
  8. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સ્વામિનારાયણ નો ફરાળી લોટ લઈ તેમાં તેલ કોથમીર અને બધા મસાલા નાખી લોટ બાંધો. 15-20 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે પરાઠા વણી ને શેકી લેવા. તૈયાર છે ફરાળી પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes