ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)

#WP
આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર,મૂળા અને મરચાં ત્રણેય લાંબા સમારો.પેન માં રાઈ શેકી તેમાં વરીયાળી,મેથી નાં દાણા,જીરું અને મરી ઉમેરી ધીમા તાપે શેકી બીજા બાઉલ માં લઈ ઠંડું થવાં દો.પેન માં રાઈ નું તેલ ધુંવાળા બંધ ગરમ કરી ઠંડું થવાં દો.તેમાં મરચાં ક્રન્ચી રહે તે રીતે શેકી હીંગ ઉમેરો.
- 2
બાદ તેમાં ગાજર અને મૂળા ઉમેરી સોંતળી મીઠું,હળદર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર મિક્સ કરો.શેકેલાં મસાલા ને ગ્રાઈન્ડર માં કરકરું પીસવું.
- 3
તે મસાલો અને આમચુર ઉમેરી મિક્સ કરી એરટાઈટ કાચ ની બોટલ માં ભરી સ્ટોર કરો.તેને રુટીન જમવાં ની સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
- મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
- કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
- બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)

ટિપ્પણીઓ