મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)

#FFC6
સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો.
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6
સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી નાં ખીરા માં મીઠું નાખી મિક્સ કરો બાદ તેમાં ડુંગળી,કેપ્સીકમ,ગાજર,ટમેટાં,
ફણસી,બેલપેપર,તીખાં લીલા મરચાં ઉમેરી મિક્સ કરો.ઢોકળીયા માં પાણી ગરમ કરી.. ખીરા માં સોડા મિક્સ કરી હલાવો.ઈડલી સ્ટેન્ડ માં ઘી લગાવી ખીરુ મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ ફાસ્ટ તાપે સ્ટીમ 1થવાં દો... - 2
ટૂથપીક ની મદદ થી ચેક કરવું..જો કોરી બહાર આવે તો થઈ ગઈ તેમ સમજવું. ઠંડી થાય પછી મોલ્ડ માંથી બહાર કાઢવી.અડધી કટ્ટ કરવી.
- 3
પેન માં 3 ચમચી તેલ ગરમ કરવાં મૂકો.તેમાં અડદ ની દાળ,જીરું,રાઈ,તલ,હીંગ નો વઘાર કરી હળદર અને લાલ મરચું ઉમેરી ઈડલી મિક્સ કરો...હલાવતાં રહેવું ક્રિસ્પી થવાં દો.
- 4
કોથમીર છાંટી ગરમાગરમ ચા સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ઈડલી ફ્રાય Ketki Dave -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
-
આલુ પાલક(Aalu palak recipe in Gujarati)
#FFC2 બટેટા દરેક નાં પસંદ હોય છે.પણ જો તેમાં પાલક ઉમેરવામાં આવે તો વધારે હેલ્ધી બની જાય છે.જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ડિલીશીયસ લાગે છે.આ શાક માં તેલ નું પ્રમાણ થોડું વધારે પ્રમાણ માં લેવા માં આવે છે.અને પાણી નો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી. Bina Mithani -
-
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
-
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
-
ઈડલી ઉપમા (Idli Upma Recipe In Gujarati)
#LOઈડલી ઉપમા એ લેફ્ટ ઓવર ઈડલી માંથી બનાવેલ છે...નાના બાળકો ને પણ આપી શકાય..આમાં વટાણા પણ નાખી શકાય પણ નાના બાળકો માટે બનાવેલ હોવાથી મે વટાણા નાખેલ નથી ... Jo Lly -
-
મિક્સ વેજ.ઈડલી
#મેઈન કોર્સ#વિક-3#goldenapron3 # Week -6#પઝલવર્ડ-ઈડલી હેલો.. ફ્રેંડસ .આજે મેઈન કોર્સ માં,અને ગોલ્ડન અપ્રોન માં ઈડલી પઝલ શબ્દ પર થી મેં ઈડલી નું વેરીએશન કરી ને વેજીટેબલ નાખી ને ઈડલી બનાવી છે. અને બહુ જ સરસ બની છે. મિક્સ વેજ હોવાથી હેલ્ધી પણ છે. અને સ્વાદ માં પણ સારી છે.બાળકો ને જો આ રીતે ખવડાવશો તો જરુર થી વેજ મિક્સ ઈડલી ખાશે. આમ પણ બાળકો,નેઇડલી ખૂબ જ ભાવે છે. તો આ ઈડલી ચોક્કસ થી ટ્રાઈ કરજો. Krishna Kholiya -
ઈડલી ચિલી ફ્રાય (Idli Chilly Fry Recipe In Gujarati)
#FFC6#idlichillyfry#masalaidlifry#indochinesetwist#cookpadgujaratiમેં ઈડલી ચીલી ફ્રાય બનાવી છે. જે ખૂબ જ નવી અને અનોખી રેસીપી છે, આ ઈડલી અને સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓ માટે એકદમ નવી રેસીપી છે. ઈડલી ચિલી ફ્રાય એ ઈડલી સાથે બનેલી એક રસપ્રદ ઈન્ડો-ચાઈનીઝ વાનગી છે. ઈડલી એ લોકપ્રિય દક્ષિણ ભારતીય નાસ્તો જે ચટણી અને સાંભર સાથે પીરસવામાં આવે છે અને મોટાભાગના ભારતીયો માટે નાસ્તાની સૌથી લોકપ્રિય પસંદગીઓમાંની એક છે. આ રેસિપી ઈન્ડો-ચાઈનીઝ ટ્વિસ્ટ સાથે નિયમિત, સાદી ઈડલી પર એક સારો વિકલ્પ છે. વધેલી ઈડલી આ રેસીપી માટે ખૂબ સારી રીતે કામ કરે છે, જે એક વધારાનો ફાયદો છે કારણ કે તમે આ વાનગીને ફેન્સી સ્ટાર્ટર/એપેટાઇઝર તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
આદુ મેથી ઈડલી પાલક સોસ (Ginger Methi Idli Palak Sauce Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpad_gujઆદુ-મેથી ઈડલી (પાલક સોસ સાથે)નરમ અને લચકીલી ઈડલી એ દક્ષિણ ભારતીય વ્યંજન છે જે ભારત ભર માં પ્રચલિત તો છે જ પરંતુ વિશ્વ માં પણ પ્રચલિત છે. 30 માર્ચ ને વિશ્વ ઈડલી દિવસ તરીકે ઉજવાય છે. આ વાત જ ઈડલી ની ચાહના દર્શાવે છે. ઈડલી ને ચટણી તથા સાંભર સાથે પીરસાય છે. પરંતુ આજે મેં આદુ અને મેથી વાળી મીની ઈડલી બનાવી છે અને પાલક સોસ સાથે પીરસી છે. જે નાસ્તા માટે સ્વાસ્થયપ્રદ અને સારો વિકલ્પ બને છે. તમે કોઈ પણ પાર્ટી માં પણ રાખી શકો છો. Deepa Rupani -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)