રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ટુકડા કરો પછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરૂ,તલ નો વઘાર કરો
- 2
પછી તેમાં ઈડલી ના ટુકડા ઉમેરો અને તેમાં મરચું,મીઠું, હળદર નાખી બરાબર હલાવો થોડી વાર પછી ગેસ બંધ કરી દો
- 3
કોથમીર ઉપર ભભરાવી ગરમ ગરમ ઈડલી ફ્રાય સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
-
-
-
-
પાલક પાત્રા ઈડલી ફ્રાય (Palak Patra Idli Fry Recipe In Gujarati)
#FFC6#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ઈડલી ફ્રાય Ketki Dave -
-
-
-
-
ટ્રાય કલર ઈડલી ફ્રાય (Tri Color Idli Fried Recipe In Gujarati)
#FFC6#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
-
-
-
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16054101
ટિપ્પણીઓ (2)