રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૨ થી ૩વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ ઈડલી નું ખીરું
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧/૨ ચમચીઇનો
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    ઈડલીયા માં પાણી ભરી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ખીર માં મીઠું નાખી હલાવી લો ત્યારબાદ ઇનો નાખી હલાવી લો ને વાટકી માં ખીરું ભરી ઇડલિયા માં ૧૦ મીનીટ થવા દયો

  2. 2

    ૧૦ મીનીટ પછી ઈડલી થઈ ગઈ હસે હવે તેને ઇડલીયા માંથી બહાર કાઢી ઠંડી થવા દો ઠંડી થાય એટલે તેના કટકા કરી લો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ઈડલી ના કટકા નાખી ગુલાબી થાય એટલે તેને બહાર કાઢી સોસ સાથે સર્વ કરો

  4. 4

    ક્રંચી થાય એટલે એમનેમ પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes