બળી (Bari Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_

મારા દાદી યે આ રેસીપી મને સિખવાડી. બરાય

બળી (Bari Recipe In Gujarati)

મારા દાદી યે આ રેસીપી મને સિખવાડી. બરાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/૧૫
  1. ૧ કપસાદુ દૂધ
  2. ૧ બાઉલખીરૂ
  3. કાજુ જરૂર મુજબ
  4. બદામ જરૂર મુજબ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫
  1. 1

    એક બાઉલ લેસુ તેમાં દૂધ અને ખીરૂ લેશું પછી તેમાં ખાંડ નાખી સુ.પછી બધું બરાબર મિક્સ કરવું.

  2. 2

    પછી એક મોટું વાસણ લેશું તેમના પાણી નાખવું પછી એક પેલ્ટ લેવી પછી તેમાં આ દૂધ નું ખીરૂ નાંખવું પછી તેમાં ઉપર કાજુ બદામ અને ઇલાયચી નાખવા.

  3. 3

    પછી વરાળ માં ૫/૬ મિનિટ રેવા દેવું.પછી ખોલીને ને ચેક કરી લેવું.

  4. 4

    તો રેડી છે બરાય આ બહુ જૂની રેસીપી છે. જે ઘણા લોકો ને ખબર ભી નહિ હોય તો તમે ભી ટ્રાય કરજો અને બનાવ જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

ટિપ્પણીઓ

Similar Recipes