સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#ff1
#non fried Ferrari recipe
#Post1
એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે.

સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe
#Post1
એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 વાટકીસાબુ દાણા
  2. 1લીટર દૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. કેસર જરૂર મુજબ
  6. કાજુ, બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાબુ દાણા ને બે ત્રણ વાર ધોઈ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી દો.દૂધ ને એકદમ ગરમ કરો ઉકાળી લો.સાબુ દાણા પલળી ને એકદમ સોફ્ટ થઈ ગયા હશે.

  2. 2

    હવે એક પેન માં બે ચમચી સારું ઘી મૂકી ડ્રાય ફ્રૂટ્સ ને તળી લો.એ જ ઘી માં પલાળેલા સાબુ દાણા ને કલર ફરે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં ગરમ દૂધ ઉમેરી ઉકાળો. ધટ્ટ થાય એટલે ખાંડ નાખી દો.અને ગરમ દૂધ માં થોડું કેસર ઘોળી ને ઉમેરો.ઇલાયચી પાઉડર નાખો.

  4. 4

    બરાબર ઉકળી ધાટું થઈ જાય એટલે ડ્રાય ફ્રુટસ સમારી ને ઉમેરી ગેસ પર થી ઉતરી લો. સવિંગ બાઉલ માં કાઢી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો

  5. 5

    આ ખીર ખાવા માં ખૂબ પોષ્ટિક છે અને શક્તિદાયક પણ છે.જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Loking yummy
But 1 question
Sabudana chivad na thay jay a rite karvathi?

Similar Recipes