કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)

Rajeshree Parmar
Rajeshree Parmar @cook_27645253

આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MA

કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ.
૫ લોક.
  1. ૨૫૦ ગ્રામ ભાખરી નો લોટ
  2. ૫૦૦ ગ્રામ તેલ
  3. ૧૫૦ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ખસ ખસ
  6. ૨ ચમચીકાજુ બદામ ના ટૂકડા
  7. ૧ ચમચીપિસ્તા કતરણ
  8. ૪ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ.
  1. 1

    એક વાસણ માં લોટ લઈ એમાં તેલ નું મોણ નખી પાણી થિ કઠણ લોટ બાંધો. તેના મુઠીયા વાળી ગરમ તેલ માં તળો. આ મુઠીયા ને ક્રશ કરિલો.

  2. 2

    હવે એક પેન માં ખાંડ લઈ ડુબે એટલુ પાણી નાખી ત્રણ તાર ની ચાસણી બનાવો. આ ચાસણી મા તૈયાર થયેલો મુઠીયા નું ચુરમું નાખિ સરસ રીતે હલાવી લો.

  3. 3

    પછી તેમાં ઇલૈચિ પાઉડર, કાજુ બદામ નો ભૂકો નાખો. ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણ ઠારી દો. અને ઉપર ઘી ખસ ખસ અને પિસ્તા ની કતરણ નાખી પીસ કરિલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajeshree Parmar
Rajeshree Parmar @cook_27645253
પર

ટિપ્પણીઓ

Similar Recipes