પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ ને ધોઈ લો હવે કુકર મા થોડું ઘી નાખી દો હવે તેમાં પાણી નાખી દો હવે તેમાં દાળ નાખો અને
મીઠું, હળદર નાખી કુકર બંધ કરી 2-3 વિસલ કરી લો. - 2
હવે કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં સુકા લાલ મરચાં, જીરું હિંગ નાખી દો હવે તેમાં તમાલપત્ર, તજ લવિંગ નાખી દો.
- 3
હવે તેમાં ડુંગળી નાખી થોડી વાર થવા દો હવે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ અને ટામેટા નાખી થોડી વાર થવા દો.
- 4
હવે તેમાં બાફેલી દાળ નાખી બધા મસાલા કરી થોડી વાર થવા દો હવે એક વઘારીયા મા તેલ ગરમ કરી તેમાં જીરું, સૂકા લાલ મરચાં થોડું લાલ મરચું અને પાણી નાખી વઘાર ને દાળ પર રેડી ઉપર ધાણા નાખી લો ને ગરમ ગરમ રાઇસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati #cookpadindia#dalrecipe Khyati Trivedi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105740
ટિપ્પણીઓ (6)