વઘારેલી ધાણી (Vaghareli Dhani Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
વઘારેલી ધાણી (Vaghareli Dhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ અને જીરું રીંગ અને ધાણી વઘારી લેવી તેમાં તેમાં શીંગદાણા કાજુ અને બદામ એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી લાલ મરચું સ્વાદાનુસાર હળદર ધારીને બરાબર હલાવી લેવી
- 2
પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે વઘારેલી ધાણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વઘારેલી જુવાર ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
#Cooksnapહોળીના તહેવારમાં આ ધાણી જોવા મળે છે. લાલ જુવારની આ ધાણી શેકેલા/તળેલા પાપડ અને લસણનો તડકો/વઘાર કરી બનતી આ ધાણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
-
વઘારેલી ધાણી
#હોળી #ટ્રેડિશનલ અમારે ત્યાં ગુજરાતમાં પ્રથમ દિવસે હોળી માં રાત્રે હોળી પ્રગટાવે ત્યારે ખજૂર ધાણી દાળિયા આ શ્રીફળ પાણી નો કરશો બધો સાથે લઈ જાય છે અને હોળી માતા ની પ્રદક્ષિણા ફરે છે Khyati Ben Trivedi -
-
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
વઘારેલ ધાણી દાળીયા (Vagharel Dhani Daliya Recipe In Gujarati)
#HR#હોળી સ્પે.#પરંપરાગત રેશીપી હોળીના દશૅન કરી તેમાં નવા અનાજના પ્રતિક રૂપે ધાણી-ચણા(દાળીયા)ખજૂર હોમવામા આવે છે.એટલે કે નૃસિંહ ભગવાનને જે હોળીમા પ્રગટ થયેલ તેમને (એવા શાસ્રોકત કથન પ્રમાણે) અપૅણ કરાય છે.એ પછી આપણે પ્રસાદ રૂપે મોળું નહીં ભાવતા ટેસ્ટ મુજબ વઘારીને ખાઈએ છીએ. Smitaben R dave -
-
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
વઘારેલી જુવાર ની ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
# holi special#સીજનલ રેસીપી Saroj Shah -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ક્રંચી મસાલા ડ્રાયફ્રુટ (Crunchy Masala Dryfruit Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
તુવેર વટાણાના સ્ટાફ પરાઠા (Tuver Vattana Stuffed Paratha Recipe in Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCહોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi special recipe@soni_1 inspired me for this recipeહોળિકા દહન વખતે ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ માં ધરાય. બીજા દિવસે અમે તેને વઘારી નાસ્તામાં ખાઈએ. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052549
ટિપ્પણીઓ