મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ :૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીમકાઈનો લોટ
  2. 1/2 વાટકી ઘઉંનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ :૦૦
  1. 1

    સૌ પ્રથમ બંને લોટને ભેગા કરો. ત્યારબાદ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો.

  2. 2

    થોડીવાર ઢાંકીને રાખી ત્યારબાદ જાડા રોટલા જેવુ વણો. ગરમ તાવડીમાં શેકો. ત્યારબાદ રોટલા ની જેમ તેને ફુલાવો.

  3. 3

    તો રેડી છે બધાના મનપસંદ મકાઈના રોટલા. જે આજે મેં આખી ડુંગળી ના શાક સાથે સર્વ કરી છે.

  4. 4

    ગરમા-ગરમ મકાઈ ના રોટલા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes