ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#FFC6
Week 6

ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FFC6
Week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫-૨૦ લેફટ ઓવર ઇડલી
  2. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  3. ૧/૪ ચમચીહળદર
  4. ચપટીહિંગ
  5. પાવરા તેલ
  6. ૧/૨ ચમચીરાઈ જીરું
  7. ૧/૨ ચમચીતલ
  8. ૫-૭ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઈડલી ને આ રીતે લાંબા આકારમાં કટ કરી લેવી.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લીમડો મૂકીને વઘાર કરવો.

  3. 3

    ઈડલી ને બેથી ત્રણ મિનિટ ગોલ્ડન બ્રાઉન અને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તળી લેવી. પછી તેમાં બધો મસાલો કરીને મિક્સ કરી લેવું.

  4. 4

    હવે તૈયાર છે ઇડલી ફ્રાય તેને ગરમા ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes