મકાઇ નો રોટલા (Makai Rotla Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧ નાની વાટકીમકાઇ નો લોટ
  2. કળીૢલસણ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી લોટ બાંધવા
  5. માખણ સર્વ કરવાં

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    મકાઇનો લોટ કથરોટ માં લેવો તેમાં મીઠું અને લસણ કચરી ને ઉમેરવું. લોટ બાંધી માટી ની તાવડી માં રોટલો શેકવો.ગરમ ગરમ માખણ લગાવી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes