લચ્છા પરોઠા (Lachha Paratha Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#cookpadgujarati
લચ્છા પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા મીઠું & તેલ નાખી મીક્ષ કરો અને હવે પાણી થી પરોઠા કરતા સ્હેજ ઢીલો લોટ બાંધી થોડી વાર રહેવા દો
- 2
હવે ૧ મોટો લૂવો લઇ તેને મોટો વણો.... એના ઉપર તેલ ચોપડો અને હવે ઉલટા સુલટી વાળી.... એનો રોલ વાળો... અને અટામણ મા સ્હેજ દબાવી...એને ગોળ વણો
- 3
હવે ગરમ લોઢી ઉપર બંને બાજુ શેકો અને ૧ ચમચી ઘીમાં બંને બાજુ થી શેકી લો
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
-
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#લચ્છાપરાઠા#lacchaparatha#paratha#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
પંજાબી લચ્છા પરોઠા (Punjabi Lachcha Paratha Recipe In Gujarati)
ટેસ્ટી અને મસાલેદાર પંજાબી લચ્છા પરોઠા અને લસ્સી, એક બહુજ હેલ્થી બ્રેકફાસ્ટ છે. Bina Samir Telivala -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
-
-
મસાલા લચ્છા પરોઠા (masala raksha paratha recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ ૩૦લોટની કોન્ટેક્ટ ચાલી રહી છે મેં ઘઉંના લોટમાંથી મસાલા લચ્છા પરોઠા બનાવેલા છે. અને મેં તેમાં કડી પત્તા(મીઠો લીમડો)નો પણ ઉપયોગ કરેલો છે આપણે દાળ-શાકના વઘાર માં કડી પત્તા નાખીએ છીએ પણ છોકરાઓ હોય કે મોટા હોય બધા જ કરી પત્તાને સાઈડમાં કાઢી નાખે છે. તો આજે મેં લચ્છા પરાઠા ની અંદર જ કટ કરીને કડી પત્તા નો ઉપયોગ કરેલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે. કડી પત્તા ઇમ્યુનિટી સિસ્ટમને ટાઈટ કરે છે. Hetal Vithlani -
-
-
શેકેલી ભાખરી (Roasted Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશેકેલી ભાખરી Ketki Dave -
-
-
સ્મોકી મિક્સ વેજ વીથ લચ્છા પરાઠા (Smoky Mix Veg Lachha Paratha Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Hetal Poonjani -
લચ્છા પરોઠા વીથ દહી તિખારી(lachchha Paratha recipes in Gujarati
#રોટલીઆજે ઘઉં ના લોટ ના લચ્છા પરોઠા બનાવી ને દહીં તિખારી સાથે પીરસ્યા છે... રાત્રે ડીનર માં ફટાફટ બની જશે.. દહીં તિખારી કાઠિયાવાડ ની ફેમસ વાનગી છે.. Sunita Vaghela -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16058762
ટિપ્પણીઓ (27)