તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.
ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે.

તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)

#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.
ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭/૮ મીનીટ
૨ વ્યક્તિ
  1. 1 બાઉલ તરબૂચ ના ટુકડા
  2. ૧ ટી સ્પૂનખાંડ
  3. ૧/૪ ટી સ્પૂનમીઠું
  4. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનસેકેલા જીરું નો પાઉડર
  6. ૫/૬ આઈસ કયુબ
  7. જરૂર મુજબ ઠંડું પાણી
  8. ગાર્નિશ કરવા માટે ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૭/૮ મીનીટ
  1. 1

    એક મિક્સર જારમાં તરબૂચ ના ટુકડા અને બધી સામગ્રી નાખી ને ક્રશ કરી લો.અને ગરણી થી ગાળી લો.

  2. 2

    મેં જયુસ ને એક કલાક માટે ફ્રીઝરમાં મૂકી ને પછી સર્વ કર્યું છે.
    Serving ગ્લાસમાં કાઢીને થોડા આઈસ કયુબ અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes