રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો અને એમાં સિંગદાણા તળી લો અને અલગ રાખો.
- 2
હવે એ જ તેલ માં હળદર, લાલ મરચું નાખી એમાં જુવાર ધાણી ઉમેરી મીઠું નાખી બરાબર મિક્સ કરો અને થોડીવાર શેકાવા દો.
- 3
પછી એક મોટા વાસણમાં કાઢી લઈ એમાં બૂરું ખાંડ અને તળેલા સીંગદાણા ઉમેરી મિક્સ કરો અને બસ હોળી માટે ની સ્પેશિયલ જુવાર ની ધાણી તૈયાર.
Similar Recipes
-
જુવારની મસાલા ધાણી (Sorghum Popcorn Recipe In Gujarati)
#HR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
જુવાર ની મસાલા ધાણી (Jowar Masala Dhani Recipe In Gujarati)
#holi#holispecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
જુવારની ધાણી (Juwar Dhani recipe in Gujarati)
#HR#holispecial#JuwarDhani#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi special recipe@soni_1 inspired me for this recipeહોળિકા દહન વખતે ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ માં ધરાય. બીજા દિવસે અમે તેને વઘારી નાસ્તામાં ખાઈએ. Dr. Pushpa Dixit -
-
ચટપટા મસાલા વાળી જુવાર ની ધાણી
#HRC#Holispecialrecipe#cookpadgujarati #cookpadindia#holirecipe#juvarnidhanirecipe#chatpatamasalawalijuvarnidhanirecipe Krishna Dholakia -
-
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
જુવાર ધાણી (Jowar Dhani Recipe In Gujarati)
#HR આ પ્રકારની મિલેટ ઘણી રીતે ઘઉં કરતાં સુપીરિયર છે. પહેલું તો, એના ગ્રેન્યુઅલ્સમાં એન્ટિઓક્સિડન્ટ બહુ હાઈ હોય છે. જુવાર પ્રમાણમાં ઓછું ખર્ચાળ સિરીયલ છે. એનું ન્યુટ્રિઅન્ટ પ્રોફાઇલ એવું છે કે તે ડાયાબિટીસ માટે અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમને માટે આઇડિયલ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે તેમને શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. Priti Shah -
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
-
-
-
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16071242
ટિપ્પણીઓ (3)