આમળા નું જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને ધોઈ ને સમારવા.
- 2
મિક્સર જાર માં સમારેલા આમળા લઈ તેમાં ખાંડ, ફુદીના ના પાન, સંચળ પાઉડર અને પાણી નાખી ને ક્રશ કરવું.ત્યારબાદ તેને ગાળી લેવું.
- 3
તૈયાર છે આમળા નું જ્યુસ.સર્વિંગ ગ્લાસ માં લઈ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
-
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)
#GA4#Week11આ જ્યૂસ વિટામિન A C થી ભરપૂર છે Zarna Patel Khirsaria -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia#cookpadgujratiશિયાળો ચાલુ થઈ ગયો છે. આપડી ઈમ્યૂન સિસ્ટમ વધારવા માટે આ જ્યૂસ રોજ ખાલી કોઠે પીવું ખુબ સારું છે. આ પીવા થી વાત,પિત્ત,કફ બધું જ નોર્મલ રહે છે.અને શરીર માં સ્ફૂર્તિ રહે છે .બનાવવા માં ખુબ જ સરળ છે.ટી ચાલો..... Hema Kamdar -
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
-
-
-
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
-
-
-
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
કાળી દ્રાક્ષ નું જ્યુસ (Black Grapes Juice Recipe In Gujarati)
#SM#sharbat & milk shek challenge Jayshree Doshi -
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આમળા ફુદીનાનો રસ (Amla Pudina Juice Recipe In Gujarati)
#SJCઆજે આમળા ભરપૂર પ્રમાણમાં આવે છે તોમે આમળાનો આ રીતે રસ બનાવીને ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે Rita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16153562
ટિપ્પણીઓ (10)