ઓટ્સ ચીલા

#FFC7
#Week7
#Food Festival
#cookpadindia
#cookpadgujarati
#healthy receipe
#Diet receipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઓટ્સ ને ડ્રાય શેકી લેવા પછી તેને હાથ થી મસળી લેવા.અને જો મિક્સર માં ક્રશ કરવા હોય તો પણ કરી શકાય. ડુંગળી,ટામેટા અને કેપ્સિકમ ને ઝીણા સમારી લેવા.ગસજર ની છોલી ને છીણી લેવું.આદુ મરચાં વાટી લેવા.
- 2
એક બાઉલમાં શેકેલા ઓટ્સ,રવો,અને ચણા નો લોટ લેવો તેમાં સમારેલા શાકભાજી,વાટેલા આદુ મરચાં, હળદર, લાલ મરચું પાવડર,ચાટ મસાલો,જીરું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકી ને ૧૦ મિનિટ રાખવું.
- 3
હવે તેમાં સમારેલા લીલા ધાણા અને જો ખીરું જાડું હોય તો થોડું પાણી ઉમેરી હલાવી ખીરું તૈયાર કરવું.
- 4
એક નોન સ્ટીક તવા પર બ્રશ થઈ તેલ લગાવી ઉપર ચમચા ની મદદ થી ખીરું પાથરવું તેને ઢાંકીને ૨ મિનિટ થવા દેવું પછી બીજી સાઈડ પલટાવી ને તેલ મૂકી ઢાંકીને ૨ મિનિટ થવા દેવું.એ જ રીતે બધા ચીલા તૈયાર કરવા.
- 5
- 6
તો તૈયાર છે ઓટ્સ ચીલા તેને લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવા.
- 7
Similar Recipes
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
-
-
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#healthy Chila#food lover Amita Soni -
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
મલ્ટીગ્રેન થાલી પીઠ
#FFC6#week6#food festival#cookpadindia#cookpadgujaratiથાલી પીઠ એ મહારાષ્ટ્રઈયન ડીશ છે તેમાં મલ્ટીગ્રેન લોટ હોય છે.મેં તેમાં મેથી ની ભાજી અને લીલા ધાણા નો ઉપયોગ કરી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે. Alpa Pandya -
-
-
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
-
રાઈસ કટલેટ
#LO#cookpadindia#cookpadgujarati મારી પાસે રાંધેલો ભાત અને બાફેલા બટાકા હતા તો મેં તેમાંથી કટલેટ બનાવી ટેસ્ટ માં સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બની. Alpa Pandya -
-
-
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (6)