ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પાણી થી ધોઈ નાખો અને પછી પાણી ઉમેરી અડધા કલાક સુધી પલાળી રાખો.
- 2
કૂકર માં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ નાખી, તતડે એટલે તેમાં હિંગ લીમડો લીલા મરચાં, લસણ, તનાલપત્ર,લવિંગ નાખી ને હલાવી લો, હવે તેમાં કટ કરેલી ડુંગળી,અને ટામેટા નાખી હલાવી ૨ ગ્લાસ પાણી નાખી બધા મસાલા નાખી હલાવી લો,હવે તેમાં પલાળેલા ચોખા નાખી દો.
- 3
પાણી ઉકળે એટલે કૂકર નું ઢાંકણ બંધ કરી ૩ સીટી વગાડી ગેસ બંધ કરો
- 4
તૈયાર કરવામાં આવેલી ટોમેટો રાઈસ ને સલાડ અને પાપડી સાથે લંચ બોક્સ માં ભરી આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
-
વઘારેલો ટોમેટો રાઈસ (Vagharelo tomato rice recipe in Gujarati)
આપણે ચોખા ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના પુલાવ કે મસાલા ભાત બનાવતા હોઈએ છીએ. વઘારેલો ભાત ખૂબ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે જે ખૂબ ઝડપથી બની જાય છે. મેં ટામેટા નો ઉપયોગ કરી ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં વઘારેલો ટોમેટો રાઈસ બનાવ્યો છે જે અલગ અને સ્વાદિષ્ટ બને છે. આ ભાત ખાટું અથાણું, દહીં અને પાપડ સાથે ખાવાનું ની ખૂબ મજા આવે છે.#CB2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#leftover Keshma Raichura -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
-
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
-
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
-
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
-
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#LB આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સ માટે પરફેક્ટ છે અને લાંબા સમય સુધી બગડતાં પણ નથી. આ ટામેટાવાળાં ભાત ને પાપડ સાથે સરસ લાગે છે.તેમાં વપરાતાં મસાલા અને ટામેટા એકબીજાં ને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે વઘાર માં મગફળી વડે બનતાં આ ટામેટા વાળા ભાત બાળકો પ્રિય છે. Bina Mithani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324837
ટિપ્પણીઓ (6)
Fantastic 👌👌