વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GA4
#Week6
#puzzel world is paneer
ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે.....
ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ લોકો માટે
  1. વેજિટેબલ ઉત્તપમ બનાવવા માટે------
  2. ઉત્તપમ નું એક કિલ્લો તૈયાર ખીરું
  3. 5 નંગટામેટા
  4. 6નાની મોટી બેબી ડુંગળી
  5. ઉપર છાટવા મસાલા માટે જોઈશે--
  6. સ્વાદ મુજબ કાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. સ્વાદમુજબ મીઠુ
  8. શેકવા માટે તેલ જરૂર મુજબ
  9. અન્ય સામગ્રીમાં---
  10. ટોપરાની ચટણી
  11. સાંભાર
  12. પનીર જોઈએ તેટલું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેજિટેબલ ઉત્તપમ નું ખીરું કાઢી લો... ત્યારબાદ ડુંગળી ટામેટાં લઈ લો.... ત્યારબાદ ટામેટાની છાલ ઉતારી ઝીણા કટકા કરી લો, અને ડુંગળી ના છોતરા ઉતારી જીણી કટ કરી લો.....

  2. 2

    ત્યારબાદ નોનસ્ટિક તવાને પહેલા ગરમ કરી લેવો.. પછી ખીરું પાથરવું અને પછી તેના પર ડુંગળી ટામેટા વારાફરતી પાથરવા.. ત્યારબાદ તેના પર સ્વાદ મુજબ મરચું-મીઠું ભભરાવવું...... આ રીતે તેને ચાર થી પાંચ મિનિટ માટે નીચે નો ભાગ ચઢવા દેવો. અને આ રીતે ચમચાની મદદથી દબાવતા રહેવું.... ત્યારબાદ તેને પલટાવવો.....

  3. 3

    અને તેને પ્લેટમાં લઈ ઉપર પનીર ભભરાવવું... અને ઉપરથી સ્વાદ મુજબ પનીર ભભરાવો.... અને ગરમા ગરમ સર્વ કરો....🤩🤩🤩🤩🤩

  4. 4

    😍😍😍😍

  5. 5

    #GA4#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ (15)

Dave rita
Dave rita @cook_24425240
વાહ બહુ જ સરસ રેશીપી બનાવી છે

Similar Recipes