સ્વીટ રોટી ઈન્સ્ટન્ટ રેસિપી (Sweet Roti Instant Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

સ્વીટ રોટી ઈન્સ્ટન્ટ રેસિપી (Sweet Roti Instant Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સવિઁગ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. પાણી જરુર મુજબ
  3. 1/2 ચમચીતેલ
  4. બુરુ ખાંડ
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા તેલ એડ કરી જરુર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધો તેને 10 મિનિટ રેસ્ટ આપો બરાબર કુણવી લો ત્યાર બાદ તેના લુવા કરી પાતળી રોટલી વણો

  2. 2

    તેને ગરમ ગરમ લોઢી મા બન્ને સાઇડ થી શેકી ફઠા મા નાખી શેકો ઉપર બરાબર ઘી લગાવી બુરુ ખાંડ નાખવી

  3. 3

    તો તૈયાર છે ઝટપટ બની જાય તેવી સ્વીટ રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes