લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#FFC8
આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે.

લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)

#FFC8
આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો વધેલી ખિચડી ફાડા ની
  2. 1ડુંગળી
  3. 1 નાની વાટકીઘઉં નો લોટ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. જરૂર મુજબ તેલ
  6. 2 ચમચીકોથમીર
  7. રૂટીન મસાલા
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીઆદું લસણ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને તમારી લો. ત્યાર બાદ એક બાઉલ મા ખિચડી ને ઘઉં નો લોટ રૂટીન મસાલા આદું લસણ મરચાં ની પેસ્ટ થોડું જ મીઠું કોથમીર નાખી કટલેસ નો માવો તૈયાર કરો

  2. 2

    પછી તે માવા માથી કટલેસ વાળી લો એક નોનસ્ટીક પેન મા તેલ મુકી શેકી લો આ કટલેસ ને સોસ લીલી ચટણી સાથે સર્વ કરો.

  3. 3

    કટલેસ ને હાઈ ટી સવાર ના નાસ્તા માટે ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર. તો આપ પણ ચોકકસ બનાવ જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes