મેથીના તીખા શક્કરપારા (Methi Tikha Shakkarpara Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકા ઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીરવો
  3. ૧ વાટકીઝીણી સમારેલી મેથી
  4. ૧/૪ નાની ચમચીહિંગ
  5. ૧/૨ નાની ચમચીહળદર
  6. ૧-૨ ચમચી મરચું પાઉડર
  7. ૧/૨ નાની ચમચીજીરું
  8. ૩-૪ ચમચી તેલ મોણ માટે
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું મસાલા મોણ અને તેલમાં સાંતળેલી મેથી નાખી કણક બાંધવો. ૫-૭ મિનિટ ઢાંકીને રાખ્યા બાદ એક પછી એક રોટલી વણીને શક્કરપારા કાપી લેવા.

  2. 2

    ગરમ તેલમાં તળી લેવા મેથીના તીખા શક્કરપારા તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes