વધેલી ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

વધેલી ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ વધેલી ખીચડી
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલું લીલું મરચું
  4. 1 બાઉલ ગોટાનો મિક્સ લોટ
  5. 2 ચમચા તેલ
  6. તળવા માટે તેલ
  7. સર્વ કરવા માટે દહીં
  8. ચપટીમીઠું અને ચપટી મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વધેલી ખીચડી ને એક બાઉલમાં લઈ છૂટી કરી લઈ તેમાં ગોટા નો લોટ અને સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખી તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી લઇ થોડો કઠણ લોટ બાંધી લેવો ૫ મિનિટ રેસ્ટ આપો

  3. 3

    લોટમાંથી નાના વડા વાળી લેવા

  4. 4

    તેલ ગરમ મૂકી અને ગુલાબી કલરના તળી લેવા

  5. 5

    દહીં માં મરચું મીઠું નાખી અને દહીં સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes