લેફ્ટઓવર ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#friendship day special
#friendship day challenge
લેફ્ટઓવર ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)
#friendship day special
#friendship day challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો કરકરો લોટ, જુવારનો લોટ અને બાજરીનો લોટ લો. પછી તેમાં દહીં, ગોળ,મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, આદુ-મરચા-લસણની પેસ્ટ,તલ,અજમો, તેલ, હિંગ, આચાર મસાલો અને કોથમીર નાખી બધું મિક્સ કરો.જરૂર મુજબ પાણી રેડી વડા નો લોટ બાંધો. દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. હવે વડાનો થોડો લોટ લઈને તેને ઠેપી ને ગરમ તેલમાં ધીમે થી મુકો. ગેસ ધીમો રાખો. બંને સાઈડ ગ્રાઉન્ડ બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. આમ બધા જ વડા તૈયાર કરો.
- 3
તૈયાર છે લેફ્ટ ઓવર ખીચડી ના વડા. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. આ વડા ચા સાથે ગરમાગરમ નાસ્તામાં સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)
#FRIENDSHIP DAY SPECIAL#FRIENDSHIP DAY CHALLENGE Jayshree Doshi -
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
#friendship day special# friendship day challenge Jayshree Doshi -
-
પારલે બિસ્કીટ અને ઘી ના કીટા ના લાડુ (Parle Biscuit Ghee Kita Ladoo Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
-
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
-
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
લેફ્ટઓવર ખીચડી થેપલાં(leftover khichdi thepla recipe in Gujarati
#FFC8 વધેલી ખીચડી માંથી થેપલાં બનાવવાં ખૂબજ સરળ છે અને એકદમ સોફ્ટ બને છે.સ્વાદ માં પણ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં ચા/કોફી સાથે સર્વ કરી શકો. Bina Mithani -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#Tips મેં અથાણા બનાવ્યા, ને બરણીમાં ભર્યા .પછી જે અથાણાવાળા તપેલા હતા. તેમાં બાજરીનો લોટ લૂછી લીધો .આમ કરવાથી વડા ટેસ્ટી બને છે. અને તપેલા પણ ચોખ્ખા થઈ જાય છે. તેને સાફ કરતા વાર લાગતી નથી. Jayshree Doshi -
-
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
લેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ (Leftover Fada Khichdi Thalipeeth Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ફાડા ખીચડી ની થાલીપીઠ Ketki Dave -
અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati)
વરસાદની સિઝન આવતાની સાથે જ બધાના ઘરમાં વડા ભજીયા તો બનતા જ હોય છે. આજે કંઈક નવા જ પ્રકારના વડા હું તમારી સાથે શેર કરું છું.ડુંગળી ની ભાજી વરસાદની શરૂઆત માં ડુંગર ઉપર થતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સીઝનમાં આ ભાજી વડે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. મેં આજે બધા લોટ અને આ ભાજી સાથે આચાર મસાલો ઉમેરી વડા તૈયાર કર્યા છે જેને તમે ચાહ સાથે દહીં સાથે સર્વ કરી શકો છો. આ વરસાદની સિઝનમાં તમે પણ માનો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા અચારી મસાલા વડા #EB Chandni Kevin Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15321364
ટિપ્પણીઓ (5)