લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં 1 ચમચી તેલ ગરમ કરી ડુંગળી,લીલું મરચું અને ટામેટું સાંતળવું.તેમાં ખીચડી અને મસાલો ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.બહુ ગરમ ન કરવી. વઘારવા થી કઠણ ખીચડી નરમ અને સ્વાદિષ્ટ થશે.
- 2
ખીચડી માં બેસન ઉમેરી કોથમીર અજમો મીઠું અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લેવું. લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા નું ખીરું તૈયાર છે.
- 3
કડાઈ માં તેલ ગરમ કરી મધ્યમ આંચ પર મનગમતી સાઇઝ ના પકોડા ઉતારી લેવા.ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે ઉતારી લેવા.
- 4
તૈયાર છે વેસ્ટ માંથી બેસ્ટ અને ઝટપટ બની જાય એવા લેફટ ઓવર ખીચડી ના પકોડા. મે તેને લીલી ચટણી,કેચઅપ ડુંગળી, મરચું સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
-
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8 Rekha Ramchandani -
-
લેફ્ટ ઓવર ખીચડી ના વેજીટેબલ પરોઠા (Left Over Khichdi Vegetable Paratha Recipe In Gujarati)
#FFC8#week8#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
લેફ્ટ ઓવર ખીચડી માંથી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8 Ramaben Joshi -
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
લેફ્ટ ઓવર ખીચડી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ 8 Ramaben Joshi -
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
લેફ્ટ ઓવર ખીચડી ના ક્રિસ્પી વડા (Left Over Khichdi Crispy Vada Recipe In Gujarati)
#FFC8 Jayshree Chotalia -
-
લેફ્ટ ઓવર વઘારેલી ખીચડી (Left Over Vaghareli Khichdi Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujaratiWeek 8લેફ્ટઓવર મસાલા ખીચડી Ketki Dave -
લેફટ ઓવર ખીચડી વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
લેફ્ટ ઓવર ખીચડી નાં મૂઠિયાં (Left Over Khichdi Muthia Recipe In Guajarati)
#FFC8#cookpadgujarati #leftoverrecipes Khyati Trivedi -
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#ફુડફેસ્ટીવલ8 Smitaben R dave -
લેફટ ઓવર ખીચડી ના થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8#WEEK8#COOKPADGUJRATI sneha desai -
લેફ્ટ ઓવર ખીચડી ના પાપડ સમોસા (Left Over Khichdi Papad Samosa Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujaratiWeek 8લેફ્ટઓવર ખીચડીના પાપડ સમોસા Ketki Dave -
-
લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Juliben Dave -
લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#HS#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Kamlaben Dave -
ખીચડી ડોન્ટસ્ (Hot Pot Doughnuts Recipe in Gujarati) ((Jain)
#FFC8#WEEK8#LEFTOVER_KHICHDI#KHICHDI#LEFTOVER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week 8#Khichdi na Kebab recipe in gujarati Deepa popat -
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
લેફટ ઓવર ખિચડી પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8 (ફુડ ફેસ્ટિવલ)Week:8 Trupti mankad -
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ... Sushma vyas -
-
લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadઆમ તો વધેલી ખીચડી ને વઘારીને કે પરોઠા અથવા પકોડા બનાવીને ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આજે મેં તેમાં ડુંગળી કેપ્સિકમ મરચા લસણ ટામેટું અને કોથમીર હળદર અને મીઠું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપમ બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે. બ્રેકફાસ્ટ કે ડીનર મા લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16084730
ટિપ્પણીઓ (17)