ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15/20ખાખરા
  2. 4/5પાપડ
  3. 1/4 વાટકીશીંગદાણા
  4. 1/4 વાટકીદાળિયા
  5. 1 ચમચીતલ
  6. 10/12મીઠા લીમડાના પાન
  7. 1ચમચો ઘી અને તેલ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીમરચાનો ભૂકો
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીઆમચૂર પાઉડર
  12. 1 ચમચીબૂરુ ખાંડ
  13. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાખરાનો ઝીણો ભૂકો કરી લેવાનો પાપડનો પણ ઝીણો ભૂકો કરી લેવાનો.

  2. 2

    એક કડાઈમાં ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં શીંગદાણા અને દાળિયા નાખી તેને સાંતળી લેવાના પાપડનું ઝીણો ભૂકો પણ તેમાં નાખી દેવાનું તેથી તે તળાઈ જશે.

  3. 3

    હવે તેમાં લીમડાના પાનનાખીહળદર, મરચાંની ભૂકી, મીઠું નાખી અને ખાખરા નો ભૂકો નાખી બરાબર શેકાઈ જાય એટલે તેમાં આમચૂર પાઉડર ખાંડ થોડું ધાણા-જીરુ નાખી બરાબર મિક્સ કરી દેવાનું ઠરી જાય એટલે ખાખરાના ચેવડાને ડબ્બામાં પેક કરી દેવાનો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes