ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)

#ST
#cookpadgujarati
#cookpadindia
#cookpad
રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે.
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST
#cookpadgujarati
#cookpadindia
#cookpad
રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને આખા ધાણા ઉમેરો.
- 2
ચણાની દાળ અને અડદની દાળ ઉમેરી તેને સાંતળો.
- 3
સૂકા લાલ મરચાં, લસણ અને સમારેલી ડુંગળી ઉમેરો.
- 4
એક થી બે મિનિટ માટે બધું બરાબર રીતે સાંતળો ત્યારબાદ તેમાં સમારેલા ટમેટા ઉમેરો.
- 5
ટમેટા નરમ પડે ત્યાં સુધી તેને કુક થવા દો. ત્યારબાદ ગેસ ની ફ્લેમ ઓફ કરી આ મિશ્રણને ઠંડું પડવા દો.
- 6
મિશ્રણ ઠંડું પડે એટલે તેને મિક્સરની જારમાં લઈ તેમાં સુકા ટોપરાનું ખમણ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 7
આ મિશ્રણને બરાબર રીતે ક્રશ કરી લો.
- 8
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, મીઠા લીમડાના પાન અને સૂકું લાલ મરચું ઉમેરી તેનો વઘાર કરો.
- 9
આ વઘારને તૈયાર કરેલી ટોમેટો ઓનીયન ચટણી પર ઉમેરો.
- 10
તો અહીંયા આપણી સાઉથ ઈન્ડિયન સ્ટાઈલની ટોમેટો ઓનીયન ચટણી સર્વ કરવા માટે તૈયાર છે.
- 11
- 12
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
પીનટ યટણી (Peanut Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી માં ઘણા જ અલગ-અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે કોકોનટ ચટણી તો ખાસ સ્પેશ્યલ છે પરંતુ આપીને ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#supersસાઉથ ઇન્ડિયન રેસીપી સાથે ખવાતી ચટણી Hemaxi Patel -
ઓનીયન-ટોમેટો ચટણી(Onion tomato chutney recipe in Gujarati)
#સાઉથસામાન્ય રીતે ચટણી માટેની સામગ્રીને પીસી ત્યારબાદ ઉપરથી વઘાર કરવામાં આવે છે. પરંતુ આ ચટણી વઘાર કરી ને પીસવામાં આવે છે. આ ચટણી ઇડલી અને અપ્પમ સાથે ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
કોકોનટ ચટણી (coconut chutney recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે કોકોનટ ચટણી તો જોઈએ ને...#માઇઇબુક#Post21 Naiya A -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4#Chutneyઆ એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જે ઇડલી કે ઢોસા સાથે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.
#ચટણી નારિયેલ ચટણી તો બધી જગ્યા એ મળતી જ હોય છે. પણ રેડ ચટણી નો સ્વાદ પણ એટલો સરસ લાગે છે કે તેને મોસ્ટલી બધીજ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે સર્વ કરવા માં આવે છે. ઘરમાં તો આ ચટણી બનાવવા ફક્ત 5 થી 10 મિનીટ લાગે છે. તો ચલો આજે જ બનાવી એ ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.. Doshi Khushboo -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
-
સાઉથ ઈન્ડિયન રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
રેડ ચટણી (સાઉથ ઈન્ડિયન)#RC3#Week3 Bina Samir Telivala -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (42)