કર્ડ રાઇસ (Curd Rice Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
કર્ડ રાઇસ (Curd Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ડીશમાં ભાત લો. તેમાં બે ચમચી દહીં ને જરૂર મુજબ મીઠું
લઇને મીક્ષ કરો. - 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં કાજુ તળીને બહાર કાઢી લો. પછી તે જ પેનમાં અડદની દાળ, જીરું, ચણાની દાળ, હીંગ, હળદરનો વધાર કરો.
- 3
પછી તેમાં દહીં, મીઠાવાળા ભાત ઉમેરો,કોથમીર ઉમેરો પછી તેને મીક્ષ
કરો.તો તૈયાર છે આપણા કર્ડ રાઇસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
#SR#કર્ડ રાઈસસાઉથ માં અલગ અલગ જાતના રાઈસ બનાવવામાં આવે છે મેં આજે દહીં રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઇસ (South Indian Famous Lemon Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2#week2#Rainbow# white#Curd Rice.આપણું ગુજરાતીઓનું જમણ ભાત વગર પૂર્ણ થતું નથી. અને રોટલી, શાક, પરાઠા ,ખાધા પછી ભાત કોઈપણ રીતે એટલે કે પુલાવ ,જીરા રાઈસ ,અથવા steam rice, જમવામાં છેલ્લે હોય જ. પરંતુ સાઉથ ઇન્ડિયા માં dahi રાઈસ બનાવવામાં આવે છે. અને તે પણ ઠંડા. ફ્રિજમાં મૂક્યા પછી ખાવામાં આવે છે .મેં આજે સાઉથ ઇન્ડિયન કડૅ રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઇસ (South Indian Chitranna Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન રાઈસ Ketki Dave -
-
કોકોનટ રાઇસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiકોકોનટ રાઇસ Ketki Dave -
કર્ડ રાઇસ સાઉથ ફેમસ (Curd Rice South Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
-
-
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308525
ટિપ્પણીઓ