સ્વીટ કોર્ન મસાલા કરી Sweet Corn Masala Curry Recipe Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

સ્વીટ કોર્ન મસાલા કરી Sweet Corn Masala Curry Recipe Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ક્યુબ બટર
  2. 2-3 ટેબલ સ્પૂનતેલ
  3. 3 નંગઝીણા સમારેલા ડુંગળી
  4. 2 નંગટામેટા ની પ્યુરી
  5. 1 ટી સ્પૂનઆદુની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનમરચાંની પેસ્ટ
  8. 1 ટી સ્પૂનગરમ મસાલા
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. 1 ટી સ્પૂનજીરુ પાઉડર
  11. 1 ટી સ્પૂનહળદર
  12. 1 ટી સ્પૂનધાણાજીરૂ
  13. મીઠું જરૂર મુજબ
  14. 2 ટેબલ સ્પૂનકાજુની પેસ્ટ
  15. મોળો માવો જરૂર મુજબ
  16. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  17. 1 કપમકાઈના દાણા (બાફેલાં)
  18. 1 નંગકેપ્સિકમ (સમારેલું)
  19. પનીર અને ચીઝ
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેનમાં તેલ અને બટર લઈ સમારેલી ડુંગળી નાખી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સુધી થવા દો.

  2. 2

    ત્યાર પછી લાલ મરચું, મીઠું, ધાણાજીરૂ, જીરુ પાઉડર,ગરમ મસાલો, હળદર નાખી મિક્સ કરી ટામેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી 2 મિનિટ સુધી થવા દો પછી મકાઈના દાણા અને કેપ્સીકમ નાખી હલાવો.
    કસૂરી મેથી, પનીર અને ચીઝ નાખી મિક્સ કરી દો.

  4. 4

    સ્વીટ કોર્ન મસાલા કરી ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes