મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ 2 ચમચી બટર ગરમ કરો ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો, ત્યારબાદ તેમાં ડુંગળી નાખો અને 2 મિનિટ પકાવો, પછી કેપ્સિકમ અને ટામેટાં નાંખો અને 4 થી 5 મિનિટ સુધી રાંધો.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરા પાઉડર અને પાવ ભાજી મસાલા નાખી બરાબર મિક્ષ કરી લો.અને તેને 80% મેશ કરો
- 3
પછી 1 ટીસ્પૂન બટર ગરમ કરો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, કોથમીર, પાવ ભાજી મસાલા નાખો અને પાવ શેકી લો, પછી ઉપર તૈયાર ભાજી નાખો અને ફરીથી પાવ શેકી લો
- 4
મસાલા પાવ તૈયાર છે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#WEEK8મુમ્બઈની સ્ટ્રીટ. સ્ટાઇલ મસાલા પાવ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વાર ખાસુ તો બીજી વાર બનાવવાનું ચોક્કસ મન થાશે. Ankita Tank Parmar -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15213651
ટિપ્પણીઓ